LPG Gas E-KYC Update : હવે સબસિડી મેળવવા માટે e-Kyc કરાવવી ફરજીયાત, નકર નહિ મળે સબસીડી
LPG Gas E-KYC Update : કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ eKYC પ્રક્રિયા સંબંધિત નિર્ણાયક અપડેટ્સની જાહેરાત કરીને LPG ગેસ કનેક્શન ધારકો માટે નોંધપાત્ર રાહત પૂરી પાડી છે. LPG ગ્રાહકો માટે ફરજિયાત eKYC । LPG Gas E-KYC Update LPG Gas E-KYC Update … Read more