Aadhar Card Download : ઘરે બેઠા બેઠા આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?, અહિયાં જાણો તમામ વિગતવાર માહિતી
Aadhar Card Download | આધાર કાર્ડ હવે દરેક ભારતીય નાગરિક માટે એક આવશ્યક ઓળખ દસ્તાવેજ છે. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા નવી નકલની જરૂર હોય, તો તમે તેને UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પરથી સરળતાથી ઓનલાઈન … Read more